satyaday.com
Railwayમાં પડી છે 12 પાસ માટે Vacancy, કરો Apply - SATYA DAY
નોર્થ ઇસ્ટર્ન રેલવે (NER) દ્વારા ‘ગ્રુપ C’ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર, 2018 છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોય તે આ અંગેની જાણકારી વાંચી લે. કુલ સંખ્યા : 21 જગ્યાનું નામ : એથલેટિક્સ (પુરુષ) – 1 જગ્યા એથલેટિકસ (મહિલા) – 1 જગ્યા ક્રિકેટ (પુરૂષ) …