marobagicho.com
મંચીથી પચી અને પચીથી ચમચી સુધીનો સફર | મારો બગીચો.કોમ
બગ્ગુ ચમચી ને પચી કહે છે અને ગમે એટલું સુધારીને બોલાવો તો પણ એ પચી જ કહેશે. વ્રજ શરૂઆતમાં ચમચીને મંચી કહેતો! 😇