marobagicho.com
ચહેરો નથી રહ્યો એ પણ એક અજીબ વિટંબણા છે.. | મારો બગીચો.કોમ
આપને થશે કે એવો કોઇ ચહેરો નથી રહ્યો તો શું મોટી વાત થઇ; પણ દોસ્ત, કોઇ ચહેરો હોવો ઘણું જરુરી હોય છે. નજર સામે ન હોય તો મનમાં હોવો જરૂરી છે