marobagicho.com
A Beautiful Mind ફિલ્મને બગીચાનંદના ફુલડાંઓ | મારો બગીચો.કોમ
ફિલ્મ A Beautiful Mind ને ૫ માંથી ૪.૫ ફુલડાંઓ!. રાતે એમ જ મુવી એપમાં ખાંખા-ખોળા કરતાં યાદ આવ્યું કે ક્યારેક આ ફિલ્મ જોવાની ઇચ્છા હતી.