marobagicho.com
યુધ્ધ અને શાંતિ વિશેની કેટલીક કહેવતો | મારો બગીચો.કોમ
આજકાલમાં યુધ્ધ અને શાંતિ વિશે મોટી મોટી વાતો ચાલે છે. તો મને પણ યાદ આવે છે કેટલાક પ્રચલિત ક્વૉટ્સ કે કહેવતો જેની સાથે તમે સહમત થઇ શકો અને અસહમત પણ.