marobagicho.com
જીવન જીવવાની રીત વિશે બાબા બગીચાનંદની અજ્ઞાનવાણી | મારો બગીચો.કોમ
જ્ઞાનવાણીથી ઉત્તમ બાબા બગીચાનંદની અજ્ઞાનવાણી - જીવનમાં ગમે એટલું મેળવી લો, પરંતુ જો આપને આપની ઇચ્છા અનુસાર સમયસર જમવા ન મળે તો મેળવેલું બધું બેકાર છે.