tilltheinfinite.wordpress.com
તારીખ
હવે એ તારીખો પણ યાદ નથી… એ તારીખો, એ વાર, જે તારા આવ્યા પછી તહેવાર બની ગયા હતા. એ તારીખો કે જેની મહિનાઓથી રાહ જોવાતી હતી, વહેતા સમયના દઝાડતા તાપ વચ્ચે, ઝાકળના વાદળો જેવી એ યાદો, ક્યારે ઇવોપરે…