tilltheinfinite.wordpress.com
A war within
આ લાંબી, અજીબ, અને ન સમજાય, એવી દોડમાં દોડતા, ઢસડાતા, લથડાતા, જો હાંફી કે થાકી જવાય, તો દુનિયા-સમાજના વિચારને જરા દૂર હડસેલી, થોડી વાર અલગ બેસી જવુ, ચૂપચાપ. દુનિયા કેે સમાજના કોઇ પણ સવાલના જવાબ આપવ…