thelogicalgujju.com
રેલ ભાડા વધારા મુદ્દે સીતારામ યેચુરીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, “લોકોની આજીવિકા પર બીજો હુમલો”
સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ બુધવારે રેલવે ભાડા અને એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. ૧ જાન્યુઆરીએ સરકારે સામાન્ય વાતાનુકુલિત, બિન-ઉપનગરીય ભાડુ માટે એક કિલોમીટરના ભાડામાં એક પૈસાનો વધારો કર્યો. આ સિવાય એલપીજી સિલિન્ડરમાં પણ રૂ .19 નો વધારો થયો હતો, યેચુરીએ ટ્વીટ કર્યું હતું કે, "મોદી સરકારે આ વર્ષના પ્રારંભમાં...