tejashlife.com
સ્વતંત્રતા
એક માણસે એક કબૂતરને કબૂતર જન્મ્યું ત્યારથી પિંજરામાં પુરી રાખ્યું, એક સમય આવ્યો કે માણસથી કબૂતર સાચવવાની પરિસ્થિતિ રહી નહીં એટલે એણે કબૂતરને છોડી મૂક્યું. કબૂતર થોડું તો ઉડયું પણ રોજના અનુભવના અભાવ…