tejashlife.com
શું આપણામાં બદલાવ જરૂરી નથી?
હમણા થયેલી કેટલીક ઘટનાઓ આપણને વિચારવા મજબુર કરે છે કે આપણા નેતાઓ, આપનું મીડીયા સીધી સાદી ઘટનાને પણ કેટલી અઘરી બનાવીને રજુ કરે છે. અને આપણે પણ થોડું વિચાર્યા વગર તેમની વાતોમાં આવી જઈએ છીએ. અહી એવી જ…