tejashlife.com
ભારતનો ભ્રષ્ટાચાર..!
આપણને એવું ભણાવવામાં આવ્યું છે કે ૧૫૦ વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી આપણને ૧૫,ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદી મળી. અને ભારત નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. આ આઝાદી અપાવવામાં કેટલાય લોકોએ પોતાના પ્ર…