tejashlife.com
જન લોકપાલ બિલ : ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણસમજ
ભારતમાં હમણાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાનું આંદોલન ચાલી રહ્યું છે. અન્નાને તેમાં બહોળા પ્રમાણમાં જન સમર્થન સાંપડી રહ્યું છે. અન્નાને મળેલા સમર્થનને કારણે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ડૂબેલી સરકાર પણ ગભરાઈ ગઈ…