suratiundhiyu.wordpress.com
તમારું સુરતી ઊંધિયું પચ્ચીસ લાખનો આંકડો પાર કરી ગયું
મારા વ્હાલા વાચક મિત્રો, ખુબ જ આનંદ સાથે જણાવવાનું કે તમારું “સુરતી ઊંધિયું” પચીસ લાખ વ્યુ પાર કરી ગયું છે. જે કોઈ પણ ગુજરાતી બ્લોગ માટે રેકોર્ડ છે. એકલા હાથે આ શક્ય ત્યારે બન્યું કે જયારે મને મારા…