suratiundhiyu.wordpress.com
સુ.ઉ.ની ઈમેલ નથી મળતી?
સ્નેહી , તમને મારા “સુરતીઉધીયું”ની રોજની પોસ્ટ નથી મળતી તે બદલ મને ખુબ જ દુઃખ છે. તમે મને પ્રેરણા અને ઉત્સાહ આપો છો. “સુરતીઉધીયું” જેવા બીજા અસંખ્ય બ્લોગોનું “વર્ડ પ્રેસ” નામની એક સંસ્થા સંચાલન કરે…