rohitvadhwana.com
બ્રેક્ષિટ અને મેગ્ક્ષિટ બન્ને થઈ ગયા!
૩૧ જાન્યુઆરીની રાત્રે અગિયારના ટકોરે બ્રિટનની યુરોપીઅન યુનિઅનમાંથી એક્ઝીટ થઇ ગઈ – એટલે કે બ્રેક્ઝિટ થઇ ગઈ. હવે બંને પક્ષ વચ્ચે ટ્રાન્ઝીશન પીરીઅડ ચાલશે અને તે દરમિયાન તેઓ હવે પછીનો વ્યાપાર સંબ…