rohitvadhwana.com
ભારત – યુકેના સંબંધનો મજબુત તાંતણો
ભારતીય લોકોનું યુકે આવીને વસવું અને સ્થાયી થવું માત્ર તેમના માટે જ નહિ પરંતુ યુકે માટે પણ સમૃદ્ધિ લાવનારી ઘટના છે. આફ્રિકાથી હોય કે સીધા ભારતથી, અહીં આવી વસેલા ભારતીય લોકોએ તેમની મહેનત, ધગસ અને આવડ…