rohitvadhwana.com
ગુજરાતી
ગુજરાતીમાં ભણીને મોટા થયા અને માતૃભાષામાં લખવાનો શોખ બાળપણથી જ. પુસ્તકોમાં ભણેલા પાઠ અને કવિતાના લેખકોના નામ વાંચીને થતું કે હું પણ લખું. ડાયરીમાં લખવાનું શરુ કર્યું. શરૂઆત તો કવિતા અને ટૂંકી વાર્ત…