rajul54.wordpress.com
કુદરત અને માનવસર્જિત સૌંદર્યથી શોભતું શહેર: પોર્ટલેન્ડ -નવગુજરાત સમય   (Let’s Travel)
સમય ઉનાળાનો હોય એટલે પોર્ટલેન્ડમાં સૂર્યોદય સમય સવારે સાડા પાંચનો અને સૂર્યાસ્ત હોય રાત્રે ૯ -૩૦નો એટલે લગભગ સોળ કલાકનો સમય આપણી પાસે હોય અમેરિકા એક એવો વિશાળ દેશ છે જેના કોઈપણ બે છેડા અર્થાત પૂર્વ…