rajul54.wordpress.com
૪3- કવિતા શબ્દોની સરિતા-
ઘર માત્ર જ નહીં પણ શહેરથી ઘણે દૂર એક એવું વિશ્વ છે જ્યાં ઘરની યાદ તો આવે છે પણ ઘરની ખોટ નથી સાલતી કે નથી ઘર ઝૂરાપો સાલતો. અહીં નિરાંત છે, નિતાંત શાંતિ છે, એક આહ્લાદક અનુભૂતિ છે. આ વિશ્વ એવું છે જે …