rajul54.wordpress.com
૪૦- કવિતા શબ્દોની સરિતા
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં, કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે. કોઈ ધસમસતા ખ…