rajul54.wordpress.com
ડીયર જીંદગી- ફિલ્મ રિવ્યુ
આજની યુવા પેઢીના પ્રતિક સમી કાયરા કાબિલ છે અને સાથે સાથે કન્ફ્યુઝ પણ એટલી જ છે. એની પાસે ખુલી આંખે જોવાનું એક સપનું છે. સિનેમેટોગ્રાફીની જાણકાર કાયરાને પોતાની એક ફિલ્મ શુટ કરવી છે. જો કે ખુલ્લી આંખ…