rajul54.wordpress.com
એકદંડીયો મહેલ
“સુનિરા..સામાન પેક કર. આ જ ક્ષણથી આ ઘર -મારી મા સાથેનુ મારુ રૂણાનુબંધ પુરુ થયુ. એક પળ પણ હું અહીં રોકાવા માંગતો નથી. હવે તું જો મારા વગરના આ ઘરમાં એક પળવાર પણ રોકાવા માંગતી હોય તો એ તારો નિ…