rajul54.wordpress.com
“મોડ”- film review –
૨૦૦૭માં પ્રદર્શિત થયેલી તાઇવાન ફિલ્મ ” કીપિંગ વોચ” પર આધારિત સસપેન્સ અને સિમ્પથીનનો સરવાળો એટલે નાગેશ કુકુનૂર દિગ્દર્શિત ફિલ્મ “મોડ” . હૈદરાબાદ બ્લ્યુઝ ,ઇકબાલ , ડોર , ૮/૧૦…