rajul54.wordpress.com
શું કહે છે ગુજરાતી બારખડી! જરુર વાંચજો.
ક – કહે છે કલેશ ન કરો. ખ – કહે છે ખરાબ ન કરો. ગ – કહે છે ગર્વ ન કરો. ઘ – કહે છે ઘમંડ ન કરો… ચ – કહે છે ચિંતા ન કરો. છ – કહે છે છળથી દૂર રહો. જ – કહે છે જવાબદારી નિભાવો. ઝ – કહે છે ઝઘડો ન કરો.…