rajul54.wordpress.com
” બ્લુ ”- film reviews –
– ગાજ્યા મેઘ વરસવાના નથી – દુનિયાનો સૌથી મોટો જો કોઇ નશો હોય તો તે છે સાહસ- ખતરનાક ખેલ વચ્ચે મળતા રોમાંચનો પણ એક અજબ જ નશો હોય .જો એક વાર એનો સ્વાદ ચાખે તો બીજો કોઇ પણ નશો નજરે ના લાગે.…