rajul54.wordpress.com
”ઐતિહાસિક નગરી ચાંપાનેર”-(Unesco World Heritage Site)
શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો બારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્વ ધરાવે છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર અને પાવાગઢના મૂંગા પથ્થરોએ ગુજરાતને…