rajenjani.in
Pankhida Ne Aa Pinjaru Junu Junu Laage
Film: Dharti Na Ami Singer: Mukesh પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠેલ દેશ…