prempriya.wordpress.com
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, ને મને સૂતીને સપને જગાડ્યા કરી. બાંવરી આ આખ મારી આમતેમ ઘૂમે, ને ઝાંઝરથી લજ્જા વેરાય, એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને મધુવનમાં વાયુ લહેરાય. હું તો બાહુના બંધમાં બં…