patelparivar.wordpress.com
બૅડમિંટન
ગત વર્ષ ૨૦૧૬ ની મુખ્ય પ્રવૃત્તિ હતી બૅડમિંટન. મિત્રો સાથે રમવાની મોજ પડી ગઇ, ખાસ કરીને સોસિઅલ બેડમિંટન. બૅડમિંટનનો ઇતિહાસ થોડાક અંશે ભારત સાથે પણ જોડાયેલો છે. બ્રિટીશ ઇન્ડિયા વખતે પુનામાં આ રમત ખુબ…