pateldr.wordpress.com
મહાભારત : એક માથાકૂટ છે Mahabharat- Ek Mathakoot- Krushna Dave
જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે, મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું, ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ…