pateldr.wordpress.com
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં Krushna Dave
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન, નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન, રોકે કદાચ …