pateldr.wordpress.com
બીપીન શાહ
ખૂબસૂરત ફૂલોની સોડ, આ કબર છે, લથબથ સોડમથી સૌ કાં બેખબર છે… ઘણાં સૂતા અહી રાતના દિદાર બદલી, મોઢું ફેરવી લેનારાઓની આ કસર છે… હતું કે જરૂર આવીશ મારી મઝાર પર, જોઇલે આ આંખો હજી ટગર મગર છે… આખરી ફૂલ તારુ…