pateldr.wordpress.com
લાગ્યો કસુંબીનો રંગ – Zaverchand Meghani
લાગ્યો કસુંબીનો રંગ – રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજo બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘ…