pateldr.wordpress.com
ખુદા લિખિત ખત છે આ કુદરત – દિલીપ ર. પટેલ
ખુદા લિખિત ખત છે આ કુદરત રહેજે મનવા પઢવા ખુદ રત ધરા ધારો વિધિલેખ તારો સજીને એ સંદેશ સુધારજે તુજ ગત પવન વન ઉપવન પથ પર્વત નદી રણ હાં ખુદાના દસ્તખત ખુલ્લી ખોલી કિતાબ દીધાં ધરા આભ, નહીંતર શું શું ગુજરત…