pateldr.wordpress.com
જીવન એક પરપોટો -મહેન્દ્ર ભટ્ટ
ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ, જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો…(૨) માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ, રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો…… સપનાની …