pateldr.wordpress.com
કે હરજીની મરજીમાં કરવાનું હોય ભૈ હાજી – દિલીપ ર. પટેલ
દુનિયાનો માનવી ગરજે ગોવિંદ ભજે, એમ તે બકવાથી શું થાય એ રાજી? કે હરજીની મરજીમાં કરવાનું હોય ભૈ હાજી ખોલવાનું દિલ કર્મના કુરુક્ષેત્રમાં ને ખેલવાનું થઈ પાર્થ સ્વભાવની સામું મારી અભાવ અવગુણ અરિ વિધિલેખ…