pateldr.wordpress.com
પ્રતિબિંબ- વંદના જેઠલોજા
ઉઘડ્યા નયનો અને પ્રતિબિંબ ઝીલાયું, મનથી આંખો સુધી સમગ્ર વિશ્વ ફેલાયું. પાંચીકા રમતા જાણે જીવન સમજાયું, પહેલા ચડ્યું ઉપર પછી નીચે જ ઠેલાયું. કર્મનો માર્ગ હોય છે હંમેસા કઠીન, ખોટી શાયબીમાં કા મન આ ભા…