pateldr.wordpress.com
કાં ગ્યાં તમે જગજીત? – દિલીપ ર. પટેલ
ગઝલકિંગ થઈને ઘરોઘર હાં ઘટોઘટમાં ગૂંજતા એવા પદ્મભૂષણ જગજીતસિંગને આજે એમના દુ:ખદ અવસાન પ્રસંગે ભાવભરી શ્રધ્ધાંજલિ સહ સમર્પિત એક ગઝલ… ગઝલ ઘેરી ગવાયેલી દઈ કાં ગ્યાં તમે જગજીત? સજલ નૈના ઘવાયેલી દઈ…