pateldr.wordpress.com
હાં રે દીધી દારૂણ સજા રે – દિલીપ ર. પટેલ
તગડી સરકારે બગડી બેદરકારે ઉતાર્યા ઉપવાસે અન્ના હજારે હિન્દ સેવક સેનાનીને જીવતર આરે ના રે નવરાશ ના રજા રે હાં રે દીધી દારૂણ સજા રે પ્રધાનો ખાતા પૈસા ખાતાં અહીં બિચારા અંજળ મૂકતાં આતા નહીં રે સંભળાતા…