pateldr.wordpress.com
જાંબુ ખર્યું ને – વિજય ચલાદરી
જાંબુની ડાળ પરથી જાંબુ ખર્યું ને હું તો ઠળિયાને જોઈ રહી એમ, જાણે મારો પ્રેમ. હું અંદર અંદરથી કોરતી જાઉં એવું મારામાં ખળભળતું શું ? પાંદડું હશે કે પછી પાંદડાની છાયા મારા શ્વાસોમાં સળવળતું શું ? તોય …