pateldr.wordpress.com
બે ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી
જીવનની સાપ સીડીના અમે મહોરા હતાં કદી ટોચે કદી તળીયે ભટકનારા હતાં નથી અમથો તમારો બાગ નફરતનો ખિલ્યો તમારી લાગણી ખાતર-અમે ક્યારા હતાં અમારી આંખ ફરકે, દિલ જરા થડકે વધુ તમારા આગમનના બે જ વરતારા હતાં કલમ…