pateldr.wordpress.com
કૃષ્ણને – vandana shantuindu
કૃષ્ણને તું ભૂલ્યો તો નથીને યુગે યુગે સંભવામી વાળું તારું વચન , કે પછી એ સ્લીપ ઓફ ટંગ હતી ? જો એવું ન હોય તો આવીજા હજુયે મોકો છે ,પછી તો …… કુખોનો પડવાનો છે દુકાળ કેમકે , હવેતો દેવકી-યશ…