pateldr.wordpress.com
ભજનના ભરોસે – ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી
ભજનના ભરોસે ભજનના ભરોસે તમે રહેશો, અંતરે પ્રભુનામ તમે લેજો-(2)…(ટેક) આ કાયા તારી કાચી, લે આ સત્ય તું જાણી, થાશે પલભરમાં માટી, આ છે અમ્રુતવાણી, એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2) ભજનના ભરોસે….…