pateldr.wordpress.com
મારા રે હૈયાને તેનું પારખું – પ્રહ્ લાદ પારેખ (Prahlad Parekh)
મારા રે હૈયાને તેનું પારખું ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટિર ? કઈ રે ઋતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશ ? નહીં રે અંતર મારું જાણતું. કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં, ઊંચા ઊંચા…