pateldr.wordpress.com
પ્રભુ તને કેવી રીતે ભજું? – ચંદ્રવદન મિસ્ત્રી (Chandravadan Mistry)
પ્રભુ તને કેવી રીતે ભજું? પ્રભુ, તને કેવી રીતે ભજુ? કોઈ કહે આમ કર, કોઈ કહે તેમ કર, હવે, તું જ કહે હું શું કરું ?.. ટેક વહેલી સવારે પ્રભુ, નામ તારું છે મારા હૈયા મહીં, નથી આવ્યો હું તારા મંદિર દ્વાર…