pateldr.wordpress.com
પરમને પંડમાં ચાખ – દિલીપ પટેલ (Dilip Patel)
પરમને પંડમાં ચાખ આતમ આરસીમહીં નીરખ મનવા તું ખોલીને અંતર આંખ નહીં કોઈ દીસે તહીં તવંગર કે નહીં કોઈ મહારાજા કે રાંક ભેદભાવ તો ભ્રમણામાં આવ્યા સાથ લાવ્યા કબર ને કાંધ અહીં ના મારું-તારું ન જાત નૂર ભર…