pateldr.wordpress.com
વિશ્વ ગુજરાતી સંમેલનનું યાદગાર કવિ સંમેલન (એડિસન, ન્યુ જર્સી)
તારીખ 2 સપ્ટેમ્બર, 2006 ના રોજ પુરપાટ પવન ને ધોધમાર વરસાદથી તરબતર બપોરે બે વાગે રેરીટન સેન્ટર, એડિસન, ન્યુજર્સી ખાતે યોજાયેલ વિશ્વ ગુજરાતી સંમેલનમાં 500 થીય અધિક કાવ્યરસિક શ્રોતાઓની ઉપસ્થિતિમાં એક …