pateldr.wordpress.com
તે મને શીખવ
હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે, સુંદર રીતે કેમ જીવવું? તે મને શીખવ. બધી બાબતો અવળી પડતી હોય ત્યારે, હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં? તે મને શીખવ. પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે, શાંતિ કે…