pateldr.wordpress.com
હે પરમ પ્રભુ
અમારા વિચારોને એટલા ઉદાર કરો કે બીજાં માણસનું દ્રષ્ટિબિંદુ અમે સમજી શકીએ. અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે બીજાંઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ. અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે બીજાંઓ ક્યાં ઘવાય છે…